About Us
AAVKAR FASHION
આવકાર ફેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે.
જો તમે બીજા થી અલગ અને ફેન્સી ડિઝાઈનર કુર્તી,ડ્રેસ, પેન્ટ પેર.પ્લાઝો પેર.સરારા પેર.ક્રોપ-ટોપ,તેમજ તમારી પર્સનાલિટી ને સૂટ કરે તેવા કપડા ખરીદવાનું વિચારતા હોઈ તો આવો આવકાર ફેશન માં.
અમે મેનુફેક્ચરિંગ કરીએ છીએ એમાં અમે ethnic and designer kurti બનાવીએ છીએ. EROE અમારી બ્રાન્ડ ના નામ થી સુંદર પરિધાન સુરત તેમજ આસપાસ ના ઘણા જિલ્લાઓ ની દુકાનો માં પણ જોવા મળશે. તો એક વાર અમારી દુકાન ની અવશ્ય મુલાકાત લો.આભાર.
બ્રાંચ....
- મોટાવરાછા : 9998264004
- એલ.એસ રોડ : 9428053307
તમે અમારી શોપ પર શોપીંગ માટે આવ્યા અને તમારી સાઈઝ પ્રમાણે પીસ આપ્યો હોય અને અમારી સર્વિસ અને અમારું કલેક્શન તમને સારું લાગ્યુ હોય.તો તમે અમને રિવ્યૂ આપીને અમારા બિઝનેસ નો ગ્રોથ કરવા તમારી મદદ માગીએ છીએ..
Review us on Google
https://g.page/r/CRiP_E-06MdVEBI/review
અને તમે બીજી વાર અમારી શોપ પર આવી ને સારી એવી શોપિંગ કરો એવી આશા વ્યકત કરીએ છીએ..
daily ન્યૂ કલેક્શન અને ઓફર જોવા માટે તમે આ 9328488689. નંબર સેવ કરીને અમને તમારુ નામ લખી ને વોટ્સઅપ મેસેજ કરી આપો જેથી અમે તમારો નંબર સેવ કરી શકીએ...please...