About Us
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તરફથી હિન્દુઓ માટે ચાર સેવાઓ:
- 24 કલાક સહયોગ માટે તૈયાર
- પીડિત પરિવાર માટે મફત વકીલ (એડવોકેટ)
- પીડિત પરિવારને આર્થિક સહાય
- પીડિત પરિવારના સમર્થનમાં હજારો,લાખો હિન્દુઓ દ્વારા મેમોરેન્ડમ, લોકશાહી શાંતિપૂર્ણ વિરોધ, રેલી, બંધ
કેન્દ્ર સરકાર પાસે અમારી ચાર માંગણીઓ
- વસ્તી નિયંત્રણ કાયદો બનાવો
- લવ જેહાદ વિરોધી કાયદો ઘડવો
- સમાન નાગરિક કાયદો અને ધર્માંતરણ વિરોધ કાયદો બનાવવો
- DNA ટેસ્ટ દ્વારા ભારતમાંથી ત્રણ કરોડ બાંગ્લાદેશી મુસ્લિમોને દૂર કરો