ધ્રુતાબ્ધિ ઘી વૈદિક વલોણા પદ્ધતિ બનાવવામાં આવતું ભેંસનું ઘી છે.
જે પોતાની વૈદિક પદ્ધતિના કારણે સંપૂર્ણ ભારત દેશમાં વેચાણ થાય છે જેનાથી અનેક ફાયદાઓ મળી રહે છે.
👉🏻 *ધ્રુતાબ્ધિ ઘીના ફાયદાઓ....*
1. વૈદિક વલોણા પદ્ધતિથી બનાવેલ
2. કાચના પાત્રને લીધે ક્વોલિટી માં કોઈ પણ ફરક પડતો નથી.
3. પ્રીમિયમ પેકેજીંગ સાથે બનાવેલ
4. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ફાયદાકારક
5. શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને સારી રીતે જાળવી રાખે છે
6. શરીરના ઘણા બધા રોગમાંથી મુક્તિ આપે છે