Services
આ ગરમ શેક ની પ્રધ્ધતિમાં ખાટલા ની જરૂર પડતી નથી.
આ થેરાપી મેટ ઘરની અનુકૂળતા પ્રમાણે સોફા પર, બેડ પર, જમીન પર રાખી ને શેક લઈ શકાય છે.
આ થેરાપી મેટ માં શરીરની અનુકૂળતા પ્રમાણે તાપમાન વધારી કે ઘટાડી ને ચેક લઈ શકાય.
નવજાત શિશુ અને માતાને લાકડા, કોલસા, છાણાના ધુમાડા તેમજ અનિયંત્રિત ગરમીથી થતી નુકશાનીથી બચાવી શકાય.
નોર્મલ ડીલેવરી અને સિઝેરીયન ડિલેવરી થયેલ માતાઓ પણ ઉપયોગ કરી શકે છે.
*ભાડે લેવા માટે 15 દિવસનું ભાડું Rs. 1200 & એક મહિનાનું ભાડું Rs. 2000