Views: 1381
Dev Homoeopathy
The Surest & Finest way to cure
Dr. Prakash Ahir
B. H. M. S., C. C. H.
Consultant Homeopath
Clinic Profile : Dev Homeopathy clinic
Nature Of Service:
Online consultation ઉપલબ્ધ
દવાની હોમ ડીલીવરી કરી આપવામા આવશે
Year of Established: 2019
Our Speciality:
- “લાંબા ગાળાથી પીડાતા અને અનેક ડોક્ટર્સની મુલાકાત લઇ ચુકેલ નિરાશ અને હતાશ દર્દિઓ માટે આશાનુ કિરણ એટલે હોમિયોપેથી”
- માનસિક રોગો: ડીપ્રેશન, અનિંદ્રા, ચિંતા, ગભરામન, વિચિત્ર વિચારો, બિક લાગવી, કુટેવો, ઓછી યાદશક્તિ વગેરે ઉપરના રોગોની સારવાર કરવામા આવશે.
- કિડનીની તકલીફો: પથરીની ઓપરેશન વગર સારવાર, પેશાબ મા બળતરા, પ્રોસ્ટેટની તકલિફો, કિડની FAILURE, વગેરે.
- પેટના રોગો: કબજીયાત, ગેસ, એસિડિટી, લીવરની તકલીફ, હરસ-મસા, ભગંદર, IBS, જુનો મરડો, આંતરડાની તકલીફ, અલ્સર (ચાંદા).
- માઈગ્રેન: કોઇ એક બાજુ માથુ દુ;ખવુ, તિવ્ર અને લામ્બા સમયથી દુ:ખાવો..
- જુના હઠીલા રોગો: એલર્જિ, જુની દમ, માઇગ્રેન,
- બાળકોના રોગો: વારંવાર થતી શરદી, ઉધરસ, દમ(અસ્થમા), પથારીમા પેશાબ, ભુખ ન લાગવી, ક્રુમિ, માટી ખાવી, વિકાસ રુંધાવો, તોતડાપણું, ખેંચ, વગેરે.
- સાંધા ના રોગો: સાંધાના દુખાવા, સાયટીકા, મણકાની ગાદીની તકલીફ, ખાલી ચડવી, ગઠિયો વા, આર્થરાઇટીસ, હાડકાનો ઘસારો તથા હાડકા નબળા પડવા, વગેરે.
- ચામડીના રોગો: સોરિયાસિસ, ધાધર, ખરજવુ, ખરતા વાળ, કપાસી, મસા, પગના વાઢિયા, ખોડો, કાળા ડાઘ, શીળસ, વગેરે.
- પુરુષ સહજ રોગો: શારિરિક નબળાઈ, વિર્યમા શુક્રાણુ ની ઉણપ, પ્રોસ્ટેટ, વગેરે
- સ્ત્રી સહજ રોગો: બાળકો ન થવા, કસુવાવડ, માસીકની તકલિફો, સફેદ પાણી, ગર્ભાશયની ગાંઠ, PCOD, ગર્ભાવસ્થામા થતી તકલિફ, વગેરે.
હોમિયોપેથી એટલે શું ?
- આ એક અત્યાધુનિક ચિકિત્સા પધ્ધ્તી છે. જેમાં રોગોનો જડ-મૂળથી ઉપચાર શક્ય છે .
- હોમિયોપેથીક દવા મનુષ્યની શારીરિક બીમારી તથા માનસિકતા ના આધાર પર આપવામાં આવે છે .
- આ બધુ જાણીને પછી વ્યક્તિની તાસીરને મળતી દવા શોધીને આપવામાં આવે છે .
- ઘણી બીમારીઓ એવી છે જે મનુષ્યની માનસિક તકલીફ ને લીધે પણ ઉપજે છે .
- “જયારે તમારા મન ના વિચારો બહાર પ્રગટ ન થઈ શકે , ત્યારે તે શરીર પર રોગોના સ્વરૂપે બહાર આવે છે.”
કઈ રીતે કામ કરે છે ?
- હોમિયોપેથીક દવા રોગોને દબાવવા અથવા થોડો સમય માટે સારુ કરવાને બદલે એ ધીમે ધીમે રોગોનો જળ-મુળથી નાશ કરે છે.
- હોમિયોપેથી મનુષ્યની માનસિક સ્થિતિને પણ ધ્યાનમાં લઇ દવા નક્કી કરવામાં આવે છે .
- વારસાગત રીતે આગળ જતી બીમારીને રોકવામાં પણ હોમિયોપેથી સફળ નીવડી છે .
- હોમિયોપેથી બાળકો થી લઇ ને વૃદ્ધ લોકો , કોઈ પણ લઇ શકે .
- એવા રોગો જેમાં લાંબા સમય માટે દવાઓ લેવી પડે છે . એમાં હોમિયોપેથી સફળ નીવડી છે .કારણકે આ દવાની આડઅસર થતી નથી અને ધીમે-ધીમે રોગને જળ-મુળથી સારું કરે છે
જેમકે લીવર ની તકલીફો , કિડની ની તકલીફો , થાયરોઇડ , આધાશીશી , ગઠીયો-વા તથા ચામડીના રોગો .
હોમિયોપેથી દવાથી કોઈ આડઅસર થતી નથી .
હોમિયોપેથી દવા દ્વારા પથરી , કપાસી , હરસ-મસા , ગર્ભાશયની ગાંઠ જેવી તકલીફો ઓપરેશન વગર સારી થઈ શકે છે .