Birth and Beyond Hospital
Prasutigruh , test tube baby , NICU & children care hospital
Tag Line : We Plus You
Doctor : Dr. Jaydeep bhayani
Doctor : Dr. Nilamben Bhayani ( Sachapara )
- M.B.D.G.O.FMAS
- Infertility & I.V.F. Specialist
- Fellow in fetal medicine
સ્ત્રીરોગ વિભાગ ( Gynecology Section )
- પ્રસુતિ ગૃહ
- વંધ્યત્વ નિવારણ કેન્દ્ર
- સ્ત્રી અને પુરૂષ વ્યંધત્વ ની સંપૂર્ણ તપાસ અને સારવાર
- દૂરબીન થી ગર્ભાશય ની કોથળી નું ઓપરેશન
- વંધ્યત્વ ના દર્દી ને દૂરબીન થી તપાસ
- કુટુંબ નિયોજન બે ટાકા વાળું ઓપરેશન
- ૩D -4D સોનોગ્રાફી
પ્રસુતિ ગૃહ વિભાગ
- નોરમલ અને સિઝેરિયન ડિલિવરી
- પેઇનલેસ ડિલિવરી
- ગર્ભાશયની કોથળીનું ઓપેરેશન
- કુટુંબ નિયોજનનું ઓપેરેશન
સોનોગ્રાફી વિભાગ
- 3D - 4D સોનોગ્રાફી
- બાળકના વિકાસ માટેની સોનોગ્રાફી
વંધ્યત્વ નિવારણ વિભાગ - IVF Fertility Clinic
- સ્ત્રી વંધ્યત્વની સંપૂર્ણ તપાસ અને સારવાર
- પુરુષ વંધ્યત્વ ની સંપૂર્ણ તપાસ અને સારવાર + PESA / TESA
- IUI ( કુત્રિમ વીર્યદાન પધ્ધતિ ) દ્વારા સંતાન પ્રાપ્તિ
- ટેસ્ટટ્યૂબ બેબી (IVF ICSI ) દ્વારા
- સ્ત્રીબીજ,પુરુષબીજ તથા ગર્ભને ( Frezzing )સાચવવા અને ડોનેટ કરવા
- Egg Donation / Semen Frezzing / Embryo Frezzing.
- Frozen Embryo Transfer
લેપ્રોસ્કોપી વિભાગ - Hystro - Laproscopy Center
- બાળક ન હોય તથા હોય તે માટે દૂરબીન ની તપાસ
- ગર્ભાશય અને અંડાશયના ઓપેરશનની સારવાર
- ગર્ભાશય ની ગાંઠ તથા ગર્ભાશય ની નળીમાં રહેલ બાળક નું ઓપેરેશન
- બંધ થયેલી ફેલોપિયન નળીને દૂરબીન દ્વારા ખોલવાનું ઓપેરશન ( Laproscopic Tuboplasty )
- કુટુંબ નિયોજનના દૂરબીન દ્વારા એક ટાંકાવાળું ઓપરેશન
ચિલ્ડ્ર્ર્નકેર સેન્ટર
- નવજાત શિશુ થી 18 વર્ષના બાળકોના તમામ રોગોની સારવાર
- સર્વો કંટ્રોલ વૉર્મર : અધૂરા મહિને અને ઓછા વજન વાળા જન્મેલા તેમજ ગંભીર માંદગીવાળા બાળકોની સારવાર માટે અદ્યતન સાધન
- નવજાત શિશુ સઘન સારવાર કેન્દ્ર ( NICU )
- સઘન બાલ સારવાર કેન્દ્ર ( PICU )
- વેન્ટિલેટર ( Ventilator )
- સી-પેપ ( CPap )
- નવજાત શિશુમાં થતા કમળા માટેની સારવાર ( Phototherapy )
- બધા નવજાત શિશુઓને તેમજ બાળકોને એકસાથે ઓક્સીજન આપવા માટેની અદ્યતન સગવડ ( Central Oxygen )
- બાળ અસ્થમાની સારવાર માટેનું અદ્યતન સાધન ( Nebulization )
- રસીકરણ કેન્દ્ર : તમામ રસીઓ ઉપલબ્ધ ( Vaccination Center )
Address:
બર્થ એન્ડ બીયોન્ડ હૉસ્પિટલ, સુદામા ચોક, મોટા વરાછા , સૂરત.