About Us
Kiran Handicraft
The joy of Crafting Best
Company Profile : Kiran Handicraft
Nature Of Business : Handloom Items Manufacturer & Wholesaler
Year of Established : 2002
Owner : Chagganbhai Vekariya
- હેન્ડલુમ આઈટમ ના હોલસેલર અને રિટેલર
- તમામ પ્રકારની બેસ્ટ ગુણવત્તા ધરાવતી પ્રોડક્ટ
- ઘરના શણગાર માટે ખાસ પ્રોડક્ટ
- દીકરીના લગ્ન માટેની તમામ પ્રોડક્ટ
- રોજબરોજ માં ઉપયોગી હેન્ડલૂમ પ્રોડક્ટ
- ઉચ્ચત્તમ કાપડ ની ડેકોરેટીવ બેડશીટ
- હેન્ડવર્ક, એમ્બ્રોડરી વર્ક, ભરત ગુથણ ની વેરાયટી વાળી બેગ
અમારા કસ્ટમર ની જરૂરિયાત મુજબ બેસ્ટ અને ટકાઉ પ્રોડક્ટ ની વિશાલ રેન્જ
Excellence collections in handcrafted Beads work...
The best sopping place for Home-decor,
Crafts, Antiques, Gifts, NRI collections,
Marriage related items, etc...
કોઈની સાથે એકધારો અને એકસરખો સંબંધ જાળવી રાખવો..
એ જીવનની સૌથી મોટી સફળતા છે.!!!
કિરણ હેન્ડીક્રાફ્ટ એ છેલ્લા વિસ વર્ષ થી બેસ્ટ સેવા આપે છે અને સંબંધ જાળવીને વિશ્વાસ પાત્ર નામ બની ગયું છે