About Us
Laxmi Bee Farm
Nature Of Business : Honey Bee Farming
Year Of Established : 2018
Founder : Jitesh Davra
Coming Soon Trening Centar
Vagdo Charitable Trust
&
Laxmi Bee Farm
Village - Fariyadka, Ta. & Dist. Bhavnagar, 364060
“ The Eco - Friendly Beekeeping ”
We are progressive honeybee farmers.
We breed honeybees through scientific beekeeping methods.
We harvest pure and natural honey through modern technology.
OUR MISSION
Helping farmers improve crop productivity through sustainable practices such as bee pollination.
To partner with rural communities and helping them discover fruitful employment opportunities
To develop the most scientific way of beekeeping and honey collection by exploring innovative
technologies through continuous research and development.
OUR VISION
To improve awareness about the benefits of natural, natural honey and increase the consumption of
natural honey by introducing it as a mainstream product.
To deliver the purest form of naturally-produced honey at doorsteps.
ટુંક સમયમાં શરુ થય રહીયુ છે.
વગડો ચેરીટેબલ ટ્રસ્ટ
&
લક્ષ્મી બી ફાર્મ
સંચાલિત
મધમાખી ઉછેર કેન્દ્ર & ટ્રેનિંગ સેન્ટર
સર્વે નં. ૪૦/૮, ફરીયાદકા - સોડવદરા રોડ, તા & જી ભાવનગર. ૩૬૪૦૬૦
અમે મધમાખી ઉછેર કરનાર પ્રગતિશીલ ખેડૂત છીએ.
અમે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી મધમાખી ઉછેર અને મધમાખી સંવર્ધન કરીએ છીએ
અમે આધુનિક ટેકનોલોજી સાથે શુદ્ધ અને કુદરતી મધની લણણી કરીએ છીએ.
અમારૂ ધ્યેય
- મધમાખી પરાગનયન સેવાઓને પ્રોત્સાહન આપીને પૌષ્ટિક ગુણવત્તાસભર ઉત્પાદન તેમજ ઉપજમાં વધારો કરવામાં ખેડૂતોની સહાય કરવી.
- યુવાઓ, મહિલાઓ અને ખેડૂતોને મધમાખી પાલનની તાલીમ આપવી.
- ગ્રામીણ સમુદાયો સાથે ભાગીદારી કરવી અને તેમને ફળદાયી રોજગારની તકો શોધવામાં સહાય કરવી.
- સતત સંશોધન અને વિકાસ દ્વારા નવીન તકનીકીનો ઉપયોગ કરીને મધમાખી ઉછેર અને મધ સંગ્રહની સૌથી વૈજ્ઞાનિક રીત વિકસાવવી.
અમારી દ્રષ્ટિ
કુદરતી, પ્રાકૃતિક મધના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવી અને મુખ્ય પ્રવાહના ઉત્પાદન તરીકે રજૂ કરીને કુદરતી મધનો વપરાશ વધારવો.
પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થયેલ મધના શુદ્ધ સ્વરૂપને ઘરે ઘરે પહોંચાડવા.
Product :
Honey Bee Hive ~ મધમાખી બોક્સ
Natural Honey ~ નેચરલ મધ
Beeswax ~ મીણ
Pollan ~ પરાગ