પ્રાઇમ ઓર્થોપેડિક હોસ્પિટલ અને સર્જિકલ યુનિટ
"તમારા આરોગ્ય માટે વિશ્વાસ, અનુભવ અને આધુનિક સારવાર"
ડૉ. આશિષ વઘાસિયા (લૅપ્રોસ્કોપી અને લેસર જનરલ સર્જન)
ડૉ. રવિ માવાણી (આર્થ્રોસ્કોપી અને ઓર્થોપેડિક સર્જન)
🩺 વિશેષ સેવાઓ 🩺
૧) જનરલ સર્જરી વિભાગ (General Surgery Department)
- લૅપ્રોસ્કોપી સર્જરી (દૂરબીન વાળી સલામત સારવાર)
- પિતાશય , એપેન્ડિક્સ અને સારણગાંઠ (હર્નિયા)ની અદ્યતન દૂરબીન દ્વારા સર્જરી
- શરીરની નાની મોટી ગાંઠો , સોજા અને અન્ય સ્વેલિંગ માટે સુરક્ષિત સારવાર
- હરસ, માસા અને ભખંદર માટે લેસર સારવાર
- સુન્નત (સ્ટેપલર/લેઝર સર્કમ્સિશન)
- પથરીની સર્જરી (કિડની તથા પિતાશય ની પથરી)
- કબજિયાત, એસિડિટી અને પેટના રોગોની વિશેષ સારવાર
૨) ઓર્થોપેડિક વિભાગ (Orthopedic Department)
- લિગામેન્ટ અને ગાદી ની સર્જરી (ઘૂંટણ, ખભા અને અન્ય સાંધા)
- આર્થ્રોસ્કોપી સર્જરી (નવતર ટેકનિકથી ઘૂંટણ અને ખભાની સર્જરી)
- ટોટલ જોઈન્ટ રિપ્લેસમેન્ટ (ગોઠણ ના અને થાપા ના સાંધા બદલવાની સર્જરી)
- ફ્રેક્ચર અને હાડકાની સર્જરી માટે આધુનિક ઉપચાર
- સંધિવા તથા કમરના દુખાવાની વિશેષ સારવાર